- NSEના નિફ્ટીમાં 0.071%નો વધારો
- BSEના સેન્સેક્સમાં 0.090%નો વધારો
- શરૂઆતથી જ માર્કેટમાં જોવા મળી હતી તેજી
ભારતીય શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ થયું હતું. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉત્સાહ ઊંચો રહ્યો હતો. એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને આઈટી શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 90 પોઈન્ટના ઉછાળા સાથે 73,738 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 32 પોઈન્ટના ઉછાળા સાથે 22,368 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
માર્કેટ કેપ ફરી 400 લાખ કરોડને પાર










