પ્રોવિડન્ડ ફંડ પર વ્યાજદર વધવાની આશા રાખીને બેઠેલા નોકરીયાત વર્ગને મોટો ફટકો પડ્યો છે. હકીકતમાં હોળીના તહેવાર પહેલા જ કેન્દ્ર સરકારે કર્મચારીઓના ખિસ્સા પર મોટી કાતર ફેરવી દીધા છે. EPFOએ વ્યાજદરમાં વધારો કરવાની જગ્યાએ ઘટાડો કર્યો છે.નાણાંકીય વર્ષ 2021-22 માટે...