- સોનાની કિંમત 56500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી
- ચાંદી 66000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી જોવા
- દેશમાં સોનાની માંગમાં થયો વધારો
સોના અને ચાંદી બંને કિંમતી ધાતુ મલ્ટી કમોડિટી એક્સચેન્જ એટલે કે વાયદા બજારમાં લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આજે 24 ફેબ્રુઆરી 2023ના રોજ માર્કેટ ખૂલવાની સાથે સોનું વૈશ્વિક બજારમાં બહુમૂલ્ય ધાતુની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.રાષ્ટ્રીય રાજધાનીના સર્રાફા બજારમાં શુક્રવારે 22 કેરેટ સોનાના ભાવ 200 રૂપિયા નબળો થઈને 51950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. તો છેલ્લા કારોબારી સત્રમાં સોનું 56305 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. ચાંદીની કિંમતમાં થયો 68800 રૂપિયાથી શરૂ થયેલી જોવા મળી છે.
ગુરુવારે પણ વધ્યા સોનાના ભાવ










