• સંસદમાં બજેટમાં સોના-ચાંદી પર ટેક્સ ઘટાડાથી દેશમાં સોના-ચાંદીના ભાવ વધ્યા
  • જો તમને સાચા ભાવની ખબર નહિ હોય તો વધુ પૈસા ચુકવવા પડશે
  • દેશમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે

જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે છે. આનાથી તમે છેતરપિંડીનો ભોગ થતા બચી જશો. કારણ કે, જો તમને સાચા ભાવની ખબર નહિ હોય તો 10 ગ્રામ સોના માટે સાચા રેટથી વધુ પૈસા ચુકવવા પડશે. આઠમી ઓગસ્ટે દેશમાં સોનાનો ભાવ 70 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ રહ્યા હતા. આ ભાવમાં વધુ શુદ્ધતા ધરાવતા સોના માટે પ્રીમિયમ સામેલ છે. જેમાં 24 કેરેટ સોનાની કિંમત 69,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દાગીનામાં રસ ધરાનાર લોકો માટે 22 કેરેટ સોનું, જે પોતાના હળવા મિક્સ ધાતુને લીધે વધુ ટકાઉ હોય છે. આની કિંમત 63,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.


 દેશના ચાર મહાનગરોમાં સોનાનો ભાવ 

ક્રમશહેર22 કેરેટ સોનાનો ભાવ24 કેરેટ સોનાનો ભાવ
1દિલ્હી 63064 રૂપિયા69041 રૂપિયા 
2મુંબઈ 63049 રૂપિયા 69049 રૂપિયા
3કોલકાતા63049 રૂપિયા69026 રૂપિયા
4ચેન્નઈ6302969005 રૂપિયા

જાણો બીજા શહેરોમાં સોનાનો આજનો ભાવ


ક્રમશહેર22 કેરેટ સોનાનો ભાવ24 કેરેટ સોનાનો ભાવ
1અમદાવાદ63054 રૂપિયા69031  રૂપિયા
2બેંગાલુરુ63049 રૂપિયા69026 રૂપિયા
3હૈદ્રાબાદ63049 રૂપિયા69026 રૂપિયા
4ગુરુગ્રામ63064 રૂપિયા 69041 રૂપિયા
5લખનઉ64064 રૂપિયા6941 રૂપિયા
6જયપુર63064 રૂપિયા69041 રૂપિયા
7થાણે63049 રૂપિયા69026 રૂપિયા
8સુરત63054 રૂપિયા69031 રૂપિયા
9પૂણે63049 રૂપિયા69026 રૂપિયા
10નાગપુર63049 રૂપિયા69026 રૂપિયા

  

 

 

 

 

 

 


 

  • Follow us on: