છેલ્લા એક સપ્તાહમાં દેશમાં 24 કેરેટ સોનાની કિંમતમાં 870 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 22 કેરેટ સોનું 800 રૂપિયા મોંઘુ થયું છે. 5 જાન્યુઆરી રવિવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 78860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી છે. ત્યારે જાણીએ દેશના 10 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત કેટલી છે.


દિલ્હીમાં સોનાની કિંમત

દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 78,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

કોલકાતા અને મુંબઈમાં સોનાના ભાવ

 મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નઈમાં સોનાનો ભાવ

ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ભોપાલ અને અમદાવાદમાં સોનાની કિંમત

અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 72,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 78,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

હૈદરાબાદમાં સોનાની કિંમત

હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જયપુર અને ચંદીગઢમાં સોનાની કિંમત

બંને શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 78,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

લખનૌમાં સોનાની કિંમત

લખનૌમાં 24 કેરેટ સોનાની કિંમત 78,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

આજે ચાંદીનો શું છે ભાવ ?

સોનાથી વિપરીત ચાંદીની કિંમત એક સપ્તાહમાં 1100 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. 5 જાન્યુઆરીએ ચાંદી 91500 રૂપિયા પ્રતિ કિલો છે. શુક્રવાર, 3 જાન્યુઆરીએ દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 230 રૂપિયા ઘટીને 90,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.

  • Follow us on: