[[$googlead]]
સોના ચાંદીના ભાવમાં દિવસ જાય તેમ વધઘટ જોવા મળી રહી છે. ક્યારેક સોનાના ભાવ ઘટી રહ્યા છે તો ક્યારેક વધી રહ્યા છે. ત્યારે 19 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોનું હવે 86 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઉપર પહોંચ્યુ છે. જ્યારે ચાંદીનો ભાવ 96 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. રાષ્ટ્રીય સ્તરે, 999 શુદ્ધતાવાળા 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 86430 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 97000 રૂપિયા છે.

આજે કેટલો છે સોનાનો ભાવ 
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 85,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જે બુધવારે સવારે વધુ મોંઘો થઈને 86430 રૂપિયા પર પહોંચી ગયો છે.

શુદ્ધતાના આધારે સોનાની કિંમત
સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર આજે 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 86084 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 916 (22 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 79,170 રૂપિયા છે. 18 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 64823 રૂપિયા છે. 14 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 50562 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં  સોનાની કિંમત 
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 87110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ૨૨ કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 79860 રૂપિયા છે.
કોલકાતા અને ચેન્નાઈમાં  સોનાની કિંમત 
ચેન્નાઈ અને કોલકાતામાં, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79710 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 86960 રૂપિયા છે.
મુંબઈમાં  સોનાની કિંમત 
હાલમાં મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 86960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત 79710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ભોપાલ અને અમદાવાદમાં સોનાની કિંમત 
અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 10 ગ્રામ દીઠ 79760 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 87010 રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.
જયપુર, લખનૌ અને ચંદીગઢમાં  સોનાની કિંમત 
આ શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 87110 રૂપિયા છે. ૨૨ કેરેટની કિંમત પ્રતિ10 ગ્રામ 79860 રૂપિયા છે.
હૈદરાબાદમાં સોનાની કિંમત 
હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79710 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 86960 રૂપિયા છે.

  • Follow us on: