સોના ચાંદીના ભાવમાં ફરેફાર જોવા મળી રહ્યો છે. ક્યારેક સોનાના ભાવ વધે તો ક્યારેક ઘટી રહ્યા છે. ત્યારે આજે સોનાના ભાવની વાત કરીએ તો, સોનાની ચમક હજુ પણ અકબંધ છે. આજે સોનાના ભાવમાં વધારો થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹86950 પહોંચ્યો છે અને 22 કેરેટ સોનાનો ભાવ ₹79700 છે. 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ 33 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને 22 કેરેટ સોનામાં પ્રતિ ગ્રામ 30 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.


સોનાનો આજનો ભાવ

[[$googlead]]

ગુડ રિટર્ન્સના ડેટા અનુસાર, 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ 330 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે અને 22 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ 300 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. ગઈકાલે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹86,620 હતો. આજે તે વધીને 86950 રૂપિયા થઈ ગયો છે. ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ 79400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આજે તે 300 રૂપિયા વધીને 79700 રૂપિયા થઈ ગયો છે. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે પણ ચાંદીનો ભાવ 1,00500 રૂપિયા પ્રતિ કિલો છે.

[[$alsoread]]

વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ

વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. MCX પર 5 એપ્રિલના રોજ એક્સપાયર થઈ રહેલા સોનાના કોન્ટ્રેક્ટનો ભાવ 85504.00 રૂપિયા છે, જેમાં 449 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 5 માર્ચે એક્સપાયર થઈ રહેલા કોન્ટ્રાક્ટના ભાવમાં પણ 355 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. 5 માર્ચે સમાપ્ત થતી ચાંદીનો ભાવ 95935.00 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

દેશના આ મહાનગરોમાં સોનાનો ભાવ 

  • આજે મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 86950 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79700 રૂપિયા છે.
  • આજે જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 87100 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79850 રૂપિયા છે.
  • આજે લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 87100 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79850 રૂપિયા છે.
  • આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 87100 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79850 રૂપિયા છે.
  • આજે કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 86950 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79700 રૂપિયા છે.
  • આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 87000 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79750 રૂપિયા છે.

  • Follow us on: