હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તેવામાં સોના ચાંદીની ડિમાન્ડ વધે તેમાં નવાઇ નહી. પરંતુ સાથે જ સોના ચાંદીની કિંમતોમાં પણ વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે વર્ષ 2025ની શરૂઆતમાં જ સોના ચાંદીના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે 17 જાન્યુઆરીએ સોના ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર આવ્યો છે તે વિશે જાણીએ.

ભારતીય બુલિયન માર્કેટમાં આજે એટલે કે 17 જાન્યુઆરી, 2025 ની સવારે સોનાના ભાવમાં વધારો અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું હવે પ્રતિ 10 ગ્રામ 79,000 રૂપિયાથી ઉપર છે, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 90,000 રૂપિયા છે.. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાવાળા 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 79299 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 90755 રૂપિયા છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79184 રૂપિયા હતો, જે આજે શુક્રવાર સવારે વધીને 79299 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે શુદ્ધતાના આધારે સોનાના ભાવમાં વધારો થયો છે અને ચાંદી સસ્તી થઈ છે.

આજે સોનું અને ચાંદી કેટલું મોંઘુ થયું?

 શુદ્ધતા  ગુરુવાર સાંજના દરશુક્રવાર સવારનો ભાવ કેટલો બદલાયો ભાવ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 99979184 79299 115 રૂપિયા મોંઘુ
સોનું (પ્રતિ 10 ગ્રામ)916 7253372638105  રૂપિયા મોંઘુ
ચાંદી (પ્રતિ 10 ગ્રામ)  999 91784907551029 રૂપિયા સસ્તી થઈ  

મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીના ભાવ તપાસો

તમે મિસ્ડ કોલ દ્વારા પણ સોના અને ચાંદીના ભાવ ચકાસી શકો છો. 22 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમત જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડા જ સમયમાં તમને SMS દ્વારા દરની માહિતી મળી જશે. તમે સત્તાવાર વેબસાઇટ ibjarates.com ની મુલાકાત લઈને સવાર અને સાંજના સોનાના દરના અપડેટ્સ જાણી શકો છો.

દેશના આ મહાનગરોમાં ભાવ 

શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
દિલ્હી  74,050  80770
જયપુર 74,050 80770
લખનૌ  74,050 80770
મુંબઈ  73,900  80070
કોલકાતા 73,90080070
અમદાવાદ 73,95080120 
બેંગલુરુ  73,90080070 

મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીના ભાવ તપાસો

તમે મિસ્ડ કોલ દ્વારા પણ સોના અને ચાંદીના ભાવ ચકાસી શકો છો. 22 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમત જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડા જ સમયમાં તમને SMS દ્વારા દરની માહિતી મળી જશે. તમે સત્તાવાર વેબસાઇટ ibjarates.com ની મુલાકાત લઈને સવાર અને સાંજના સોનાના દરના અપડેટ્સ જાણી શકો છો.

  • Follow us on: