20 જાન્યુઆરીએ ચાંદીના ભાવની વાત કરીએ તો, સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે 10 ગ્રામ ચાંદીનો ભાવ 966 રૂપિયા છે. આ ઉપરાંત, 100 ગ્રામ ચાંદીની કિંમત 9,660 રૂપિયા છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 96,600 રૂપિયા છે.
દિલ્હીમાં સોનાનો ભાવ
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 81,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ૨૨ કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 74,490 રૂપિયા છે.
કોલકાતા અને મુંબઈમાં સોનાનો ભાવ
હાલમાં, મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 74,340 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 81,100 રૂપિયા છે.
ચેન્નાઈમાં સોનાનો ભાવ
ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 74,340 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 81,100 રૂપિયા છે.
જયપુર અને ચંદીગઢમાં સોનાનો ભાવ
આ બંને શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 81,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 74,490 રૂપિયા છે.
લખનૌમાં સોનાનો ભાવ
લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ 81,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ૨૨ કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 74,490 રૂપિયા છે.
હૈદરાબાદમાં સોનાનો ભાવ
હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 74,340 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 81,100 રૂપિયા છે.
ભોપાલ અને અમદાવાદમાં સોનાનો ભાવ
અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 10 ગ્રામ દીઠ 74,390 રૂપિયા છે. ૨૪ કેરેટ સોનાની કિંમત 81,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.