- દેશમાં રવિવારે સોના-ચાંદીના ભાવમાં કોઈ બદલા નથી થયો
- સોના-ચાંદીના ભાવ એસએમએસથી પણ જાણી શકાય છે
- બજેટમાં કસ્ટમ ડ્યૂટી ઘટાડવાથી સોનું તૂટયું
દેશમાં આજે એટલે કે, રવિવારે 28 જુલાઈએ સોના અને ચાંદીના ભાવમાં કોઈ પરિવર્ન નથી થયું. બંને ધાતુઓ પોતાના જૂના ભાવે જ વેચાઈ રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું 69 હજાર પ્રતિ 10 ગ્રામના રેટ પર વેચાણ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી 854,500 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જાણો દેશના મુખ્ય રાજ્યોમાં સોના-ચાંદીના ભાવ શું છે.
સોનાના 22 કેરેટનો નવો ભાવ
22 કેરેટ અથવા જ્વેલરી સોનાની કિંમતની વાત કરીએ તો આજે તે દિલ્હીમાં 6,3400 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે કોલકાતા, પુણે, કેરળ, મુંબઈમાં તે 6,3250 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, ચેન્નઈમાં તે 6,4650 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યો છે. આ સિવાય વડોદરા અને અમદાવાદમાં 6,3300 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.
રવિવારે ચાંદીના ભાવ શું છે ?
ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં પોઈપણ બદલાવ નથી જોવા મળ્યો. દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાં એક કિલો ચાંદી 84,500 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. જ્યારે કોલકાતામાં 84,400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે. આ સિવાય વડોદરા અને અમદાવાદમાં 84,500 રૂપિયા પ્રતિ ચાંદી ટ્રેડ થઈ રહી છે. આ સિવાય ચેન્નઈમાં 89,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.