- સેન્સેક્સમાં 80 પોઈન્ટનો ઘટાડો
- રિયલ્ટી અને હેલ્થ સેકટરના શેર્સમાં ભારે ઘટાડો
- એશિયન માર્કેટમાં ભારે ઘટાડો
ભારતીય શેરબજાર આજે એટલે 24 જુલાઈએ બુધવારે ફલેટ ઓપન થયું છે. સેન્સેક્સ 80 અંકના ઘટાડા સાથે 80,343ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં 30 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 24,440 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધી રહ્યા છે અને 15 ઘટી રહ્યા છે. નિફ્ટી રિયલ્ટી અને હેલ્થકેર શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.










