બીએસઇ ઇન્ડેક્સ (83,606) : 83,905ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 84,100નો સ્ટોપલોસ રાખવો.

નીચામાં 83,457 તૂટતાં 83,371, 83,201 તથા 83,000-82,927ની નીચી સપાટી ઇન્ટ્રાડેમાં આવી શકશે. ઓવરઓલ ઘટાડે 82,927ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં 84,100 પાર થતાં 84,200 તથા તે બાદ 84,481-84,560નો સુધારો જોવાશે.

નિફ્ટી સ્પોટ : (25,517) 25,600ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 25,671નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 25,443, 25,393 તથા 25,324-25,312ની નીચી સપાટી ઇન્ટ્રાડેમાં આવી શકશે. જ્યાં લેવાલી જોવાશે. લેણમાં 25,260નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 25,671 પાર થતાં ફ્રેશ લેવાલી થકી 25,782-25,847નો સુધારો જોવાશે.

બૅન્ક નિફ્ટી સ્પોટ : (57,312) 57,175 તથા 57,000ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 56,900નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 57,305 નજીકની તથા 57,485 અને 57,630 મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. 57,630 પાર થતાં 57,875-57,945 તથા તે બાદ 58,036 અને 58,229નો સુધારો જોવાશે. નીચામાં 56,900 તૂટતાં 56,773, 56,697 તથા 56,510ની વધુ નીચી સપાટી આવશે. ઓવરઓલ લેણમાં 56,450નો સ્ટોપલોસ રાખવો.

ટ્રેંટ : (6,219) 6,150 તથા 6,115- 6,098ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 6,040નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 6,276-6,309 તથા તે બાદ 6,400નો સુધારો જોવાશે.

ઇન્ડિંગો : (5,977) 5,914 તથા 5,871ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 5,831નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 6,120નો આરંભિક સુધારો જોવાશે. 6,120 ઉપર બંધ આવતાં 6,465નો ધરખમ વધુ સુધારો જોવાશે.

બજાજ ફીન સર્વ : (2,054) 2,046ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 2,029નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 2,072 પાર થતાં 2,086, 2,099 તથા 2,121નો સુધારો જોવાશે.

ફેડરેલ બૅન્ક : (213) 215 પાર થતાં 219 તથા 224નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં 210 મહત્ત્વનો ટેકો છે.

એચડીએફસી લાઇફ : (814) 811ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 801નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 829 તથા તે બાદ 864નો વધુ સુધારો જોવાશે.