દેશમાં સૌથી વધુ સોનાનો ભંડાર રિઝર્વ બેંક પાસે હોય છે. આ વાત તમામ લોકો જાણે છે. પરંતું શું તમને ખબર છે ગયા વર્ષમાં આરબીઆઈને 3.4 ટન સોનુ ફ્રીમાં મળ્યું છે