છેલ્લા ચાર દિવસથી સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે આજે પાંચમા દિવસે પણ સોનાના ભાવ ઘટ્યા છે. આજે અષાઢની ગુપ્ત નવરાત્રિનો બીજો દિવસ છે. ત્યારે આજે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા 10 દિનસની વાત કરીએ તો સોનું 1,01,000 પરથી 98000 પર આવી ગયુછે. સોનામાં લગભગ 3હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારે 26 જૂનની તુલનાએ સોનાના ભાવ આજે 950 રૂપિયા ઘટ્યા છે.


[[$googlead]]

આજે સોનાનો ભાવ 

[[$alsoread]]

શુક્રવારે સોનાનો ભાવમાં ઘટાડો થયો છે. સોના-ચાંદીના ભાવ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. અત્યારે મોટા શહેરોમાં સોનાની કિંમત 98170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ અને 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 90850નો ભાવ બોલાઇ રહ્યો છે. 

મેટ્રો શહેરમાં શું છે સોના-ચાંદીના ભાવ


શહેરનું નામ 24 કેરેટ સોનાનો દર
 22 કેરેટ સોનાનો દર

અમદાવાદ 98,07089,900
દિલ્હી 98,170 
90,000
મુંબઇ 98,020 89,850
ચેન્નાઇ 98,020 89,850
કોલકાતા 98,020

 89,850

ચાંદીની કિંમત આજે કેટલી ?

ચાંદીનો ભાવ 27 જૂનના રોજ 1,07,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યો છે. ગઇકાલની તુલનામાં ચાંદીનો ભાવ 200 રૂપિયા ઘટ્યો છે.

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે. 

  • Follow us on: