વર્ષ 2026માં સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. સોનામાં અને ચાંદીમાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે. ત્યારે 3 જાન્યુઆરીના રોજ પણ સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. 


આજે સોનાનો ભાવ 

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ગુડ રિટર્ન અનુસાર સોના અને ચાંદીનો ભાવ ઘટ્યો છે.  ગુડરિટર્ન્સ અનુસાર, આજે સોનાના ભાવ વધીને ₹136,360 પ્રતિ 10 ગ્રામ થયા. દિલ્હી બુલિયન માર્કેટમાં, સોનાના ભાવ વધીને ₹139,440 પ્રતિ 10 ગ્રામ થયા. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના ભાવ વધીને ₹4,392.94 પ્રતિ ઔંસ થયા.

આજે ચાંદીનો ભાવ 

આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ગુડ રિટર્ન અનુસાર એક કિલો ચાંદી 240000 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહી છે. આજે ચાંદીમાં 2000નો ઘટાડો થયો છે. 

મોટા શહેરોમાં સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,35,870 ₹124,550
બેંગ્લોર ₹1,35,820 ₹1,24,500
ચેન્નાઇ ₹1,36,580 ₹125,200

મુંબઇ 
₹1,35,820 

₹124,500
દિલ્હી ₹1,35,970 ₹124,650
કોલકાતા₹1,35,820 ₹124,500

વડોદરા 1,35,870 

₹124,550


મિસ્ડ કોલથી જાણો સોનાની હાલની કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રીટેલ દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયમાં તમને SMS દ્વારા તાજેતરના દર મળવાની વ્યવસ્થા છે. સતત અપડેટ્સ અને વધુ માહિતી માટે, તમે IBJA વેબસાઇટ અથવા IBJA Rates પ્લેટફોર્મ પર મુલાકાત લઈ શકો છો.


આ પણ વાંચો- Venus And Sun Yuti: 14 જાન્યુઆરીથી 3 રાશિનું ચમકશે નસીબ, શુક્રાદિત્ય રાજયોગ અપાવશે અણધારી સફળતા



  • Follow us on: