ભારતીય સર્રાફા બજારમાં 21 જુલાઇએ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ આજે 24 કેરેટ વાળા 10 ગ્રામ સોનાની કિંમત વધીને 98791 રૂપિયે પહોંચી છે. જ્યારે ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે આવો જાણીએ આજે કેટલા બદલાયા છે સોના ચાંદીના ભાવ


[[$googlead]]

સોનું અને ચાંદી કેટલું મોંઘુ?


[[$alsoread]]

 શુદ્ધતા શુક્રવાર સાંજનો દર સોમવાર સવારનો દર કેટલો ભાવ બદલાયો
સોનું (પ્રતિ 10 ગ્રામ) 999 98243 98791 548 રૂપિયા મોંઘુ  
સોનું (પ્રતિ 10 ગ્રામ) 995 97850 98395 545 રૂપિયા મોંઘુ  
સોનું (પ્રતિ 10 ગ્રામ) 916 89991 90493 502 રૂપિયા મોંઘુ  
સોનું (પ્રતિ 10 ગ્રામ) 750 73682 74093 411 રૂપિયા મોંઘુ 
સોનું (પ્રતિ 10 ગ્રામ) 585 57472 57793 321 રૂપિયા મોંઘુ
ચાંદી (પ્રતિ 10 ગ્રામ) 999 112700 112760 60 રૂપિયા મોંઘુ 

રાષ્ટ્રીય સ્તરે, 995 શુદ્ધતાના 10 ગ્રામ સોનાનો ભાવ આજે 98395 રૂપિયા છે, જે શુક્રવારે 97850 રૂપિયા હતો. બીજી તરફ, જો આપણે 916 શુદ્ધતાના 22 કેરેટ સોનાની વાત કરીએ, તો તે આજે 90493 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે, જે ગઈકાલે 89991 રૂપિયા હતું. 750 શુદ્ધતાના 18 કેરેટ સોનાનો ભાવ આજે 74093 રૂપિયા અને 585 શુદ્ધતાના 14 કેરેટ સોનાનો ભાવ આજે 57793 રૂપિયા છે.

આજે શું છે ચાંદીનો ભાવ

આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 112760 રૂપિયા છે, જે શુક્રવારે 112700 રૂપિયા હતો. તમને જણાવી દઈએ કે આ ભાવોમાં GST ઉમેરવામાં આવ્યો નથી અને તમારે ઘરેણાં ખરીદવા પર મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવો પડશે.

તમને જણાવી દઈએ કે સોના અને ચાંદીના ભાવ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ સવારે અને સાંજે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની સત્તાવાર વેબસાઇટ ibjarates.com પર પ્રકાશિત થાય છે.

મહાનગરોમાં શું છે સોનાનો ભાવ ?


શહેર 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ 
22 કેરેટ પ્રતિ 10 ગ્રામ

અમદાવાદ રૂ.1,00,200 રૂ. 91,850
દિલ્હી રૂ. 1,00,300 રૂ. 91,950
મુંબઈ રૂ.1,00,150 રૂ.91,800
ચેન્નાઈ રૂ. 1,00,150 રૂ. 91,800
કોલકાતા રૂ. 1,00,150 રૂ. 91,800
બેંગલુરુ રૂ. 1,00,150 રૂ. 91,800








  • Follow us on: