[[$googlead]]

[[$alsoread]]
સોનાના ભાવમાં સતત વધઘટ થતી રહે છે. આર્થિક ઉથલપાથલ અને ભૂ-રાજકીય તણાવને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી સોનું રોકાણકારો માટે સલામત ચોઇસ રહ્યું છે. જો તમે પણ તહેવારોની મોસમમાં અથવા રોકાણના હેતુ માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો આજે ભારતમાં સોનાનો ભાવ શું છે (Gold Price Today in India).

આજે સોનાનો ભાવ શું છે?
ભારતમાં આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 98,730 રૂપિયા પ્રતિ ગ્રામ છે. જ્યારે 10 ગ્રામ 22કેરેટ સોનાનો ભાવ 90500 રૂપિયા અને 10 ગ્રામ 18 કેરેટ સોનાનો ભાવ 74.050 રૂપિયા પ્રતિ ગ્રામ છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે દેશના મુખ્ય શહેરોમાં આજે સોનાનો ભાવ શું છે:

મેટ્રો શહેરમાં શું છે સોનાનો ભાવ?

શહેરનું નામ 24 કેરેટ સોનાનો દર 22 કેરેટ સોનાનો દર
અમદાવાદ 99,380 91,100
દિલ્હી 98,880 90,650
મુંબઇ 98,730 90,500
ચેન્નાઇ 98,730 90,500
કોલકાતા 98,730 90,500
આજે ચાંદીનો ભાવ શું?
ચાંદીનો ભાવ આજે 1 લાખ 10 હજાર રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહ્યો છે. આજે ચાંદીના ભાવ ગઇકાલની તુલનાએ 1000 રૂપિયા વધ્યો છે. ગઇકાલે ચાંદીનો ભાવ 1,11,000 રૂપિયા હતો.

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.

  • Follow us on: