ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. ઈંધણના દર સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ઈંધણના દર ક્રૂડ ઓઈલના આધારે નક્કી કરવામાં આવે છે ત્યારબાદ નવા દર દરેકની વચ્ચે જાહેર કરવામાં આવે છે. આજે એટલે કે 4 સપ્ટેમ્બરે ઇંધણની કિંમત શું છે? દિલ્હી, મુંબઈ, કોલકાતા અને અન્ય સ્થળોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે? ચાલો જાણી લો..
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.65 | 90.32 |
| ભાવનગર | 96.10 | 91.77 |
| જામનગર | 95.04 | 90.72 |
| રાજકોટ | 95.18 | 90.86 |
| સુરત | 94.57 | 90.26 |
| વડોદરા | 94.61 | 90.28 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.










