આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ વચ્ચે, રવિવાર, 15 માર્ચ, અઠવાડિયાના છેલ્લા દિવસે સ્થાનિક બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. જોકે, શનિવારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો.
સોનાના ભાવમાં ઘટાડો!
ઘરેલુ વાયદા બજાર, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ટ્રેડિંગ આજે સાપ્તાહિક રજાને કારણે બંધ છે. છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આનું કારણ તેલના વધતા ભાવો ફુગાવાના જોખમમાં વધારો અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. સ્થાનિક બુલિયન બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,59,710
| 1,46,400
|
| વડોદરા | 1,59,710 | 1,46,400 |
| રાજકોટ | 1,59,710 | 1,46,400 |
| સુરત | 1,59,710 | 1,46,400 |
| મુંબઈ | 1,59,660
| 1,46,350
|
| દિલ્હી | 1,59,810 | 1,46,500 |
MCX સોનાના ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 2 એપ્રિલના રોજ સોનાનો કોન્ટ્રેક્ટ 10 ગ્રામ દીઠ 1,60,251 રૂપિયા પર બંધ થયો હતો, જે અગાઉના બંધ ભાવ 1,60,401 રૂપિયાથી 20 રૂપિયા ઘટીને 1,59,533 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. તે પછીથી 738 રૂપિયા અથવા 0.56% ઘટીને 1,59,533 રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. છેલ્લે તેનો ભાવ 697 રૂપિયા અથવા 0.43% ઘટીને 1,59,574 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. MCX પર, જૂન 2026માટે સોનાનો વાયદો 587રૂપિયા અથવા 0.36% ઘટીને 1,64,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જેમાં 3,046 લોટનો બિઝનેસ થયો હતો.
Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
આ પણ વાંચો- Petrol Diesel Price Today : મોંઘવારીનો માર કે રાહત? પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફેરફાર!