હવે ઘરમાં લગ્ન હોય કે તીજ-તહેવાર, સોનું તો ખરીદવું જ પડે છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ સોનાનો વાયદા ભાવ આજે સવાર સુધી 0.01% ઘટીને એટલે કે 18 રૂપિયાના ઘટાડા સાથે 1,55,722 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.

Gautam Adani ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, આ બે દિગ્ગજોને છોડ્યા પાછળ












