જો તમે પેટ્રોલ કે ડીઝલ વાહન ચલાવો છો, તો તમને તેલના વધતા ભાવ વિશે ચિંતા થઈ શકે છે. જો એમ હોય તો અમે તમને જણાવી દઈએ કે તેલના ભાવ દરરોજ બદલાય છે. આજે 25 ઓક્ટોબર 2025 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. જ્યારે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત રહ્યા છે. પરંતુ કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે આવો જાણીએ શું છે આજનો લેટેસ્ટ રેટ
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.49 | 90.17 |
| ભાવનગર | 95.91 | 91.58 |
| જામનગર | 94.44 | 90.11 |
| રાજકોટ | 94.30 | 89.99 |
| સુરત | 94.37 | 90.06 |
| વડોદરા | 94.15 | 89.82 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
