દુનિયાની જાણીતી કંપની ટાટ સ્ટીલ ને ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી 1000 કરોડથી પણ વધારેની GST નોટિસ આપવવામાં આવી છે, જ્યાર પછી કંપની વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ટાટા સ્ટીલની તરફથી સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં રિવવારે જણાવ્યું હતું કે રાંચીમાં સેન્ટ્રલ ટેક્સ વિશે કમિશનર ઓફિસના તરફથી આ નોટિસ 27 જૂને આપવવામાં આવી હતી.

રાંચી સિથ્ત સેન્ટ્રલ ટેક્સ કમિશનર તરફથી આપવામાં આવેલી નોટિસનું કારણ પણ જણાવ્યું હતું. ટાટ સ્ટીલે ફાઈનેન્શિયલવર્ષમાં 2018-19થી લઈને 2022-23 સુધી 1007 કરોડથી વધારેનો ઈનપુટ ટેક્સ ખોટી રીતે ક્રેડિટ કર્યો છે. આ સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017 અને સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017 અને ઈન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 2017 હેઠળ 20નું ઉલ્લંઘન કર્યું છે.

ટાટા સ્ટીલને નોટિસ

ટેક્સ અધિકારીઓનું કહેવું છે કે, આ નોટિસનો જવાબ ટાટ સ્ટીલે 30 દિવસની અંદર આપવો પડશે તેમજ તે પણ પૂછવામાં આવ્યું છે કે તેમણે પાસેથી કેમ GSTની રીતે 1007 કરોડ વસુલવામાં ના આવે. કંપની તરફથી એક વાત ક્લિયર કરવામાં આવી છે કે તેનો પ્રભાવ એપરેશનલ વર્ક અને ફાઈનેન્શિયલ પોઝિશન પર નહીં પડે. તેમજ ઉચિત પ્લેટફોર્મને જવાબ આપવામાં આવી જશે.

ટેક્સ વિભાગના તરફથી આ નોટિસ પછી અઠવાડિયાના પહેલા કારોબારીના દિવસે એટલે કે સોમવારે ટાટાના શેર પર અસર જોવા મળી શકે છે જો કે, ટાટ સ્ટીલ નું કહેવું છે કે GST રીતે 514.13 કરોડ રૂપિયા પહેલેથી જમા કરી દેવામાં આવ્યા છે અને તે સામાન્ય લેણ-દેણનો એક ભાગ છે.

શું છે મામલો?

જ્યારે કોઈ કંપની સામાન ખરીદે છે તો તે સમયે તે તેના પર ટેક્સ ચૂકવે છે. તેમજ તે સામાનને વેચ્યા પર પણ ટેક્સ આપે છે. હવે એવામાં પહેલા ચૂકવેલા ટેક્સને ઓછા કરવા માટે અધિકાર હોય છે. ડબલ ટેક્સેશનથી એટલે કે બમણા કરાધાનની વ્યવસ્થાથી બચાવે છે. ટેક્સ અધિકારીઓનું એવું માનવું છે કે ટાટા સ્ટીલએ ખોટી રીતે ક્રેડિ કર્યા છે, જે એક તરફથી નિયમોનું ઉલ્લંઘન છે.