ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. ઈંધણના દર 2017થી સતત સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ઈંધણના દર ક્રૂડ ઓઈલના આધારે નક્કી કરવામાં આવે છે ત્યારબાદ નવા દર દરેકની વચ્ચે જાહેર કરવામાં આવે છે. આજે એટલે કે બુધવાર 7 ઓગસ્ટે ઇંધણની કિંમત શું છે? દિલ્હી, મુંબઈ, કોલકાતા અને અન્ય સ્થળોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે? ચાલો જાણી લો..


દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?


શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 
94.49 90.17
ભાવનગર 96.06 91.74
જામનગર 94.44 90.11
રાજકોટ 94.27 89.96
સુરત 94.66 90.35 
વડોદરા 94.15 89.82 


એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ


  • ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
  • ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
  • હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.

  • Follow us on: