આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં તો 67 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો હતો. ત્યારે કાચા તેલની કિંમતોમાં ઘટાડાની અસર પેટ્રોલ ડીઝલની આયાત કરનારા દેશો પર પડી છે. ત્યારે આવો જાણીએ 4થી ઓક્ટોબરે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં શું ફેરફાર આવ્યો.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.65 | 90.32 |
| ભાવનગર | 96.10 | 91.77 |
| જામનગર | 94.39 | 90.06 |
| રાજકોટ | 94.46 | 90.16 |
| સુરત | 94.57 | 90.26 |
| વડોદરા | 94.28 | 89.96 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
