આજે વર્ષ 2025નો અંતિમ દિવસ છે. નવા મહિને અને નવા વર્ષે વિવિધ ચીજવસ્તુઓમાં ફેરફાર આવશે. ઘણા નિયમો બદલાશે. ત્યારે આજે 31 ડિસેમ્બરે પેટ્રોલ ડીઝલના ભાવમાં કેટલી વધઘટ થઇ છે તે વિશે વાત કરીએ. ત્યારે આવો જાણીએ અમદાવાદ સહિતના દેશના મોટા શહેરોમાં કઇ જગ્યાએ પેટ્રોલ ડીઝલના શું છે લેટેસ્ટ રેટ
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.49 | 90.16 |
| ભાવનગર | 96.19 | 91.86 |
| ગાંધીનગર | 94.62
| 90.29 |
| રાજકોટ | 94.27 | 89.96 |
| વડોદરા | 94.23 | 89.90 |
સુરત
| 94.32 | 90.01 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.
આ પણ વાંચો- Rahu Gochar 2026: નવા વર્ષમાં પાપી ગ્રહ બદલશે ચાલ, અચ્છે દિન થશે શરૂ