આજે 6 જાન્યુઆરી 2026ના રોજ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આંતરરાષ્ટ્રીય બજાર અને ડોલરના ઉતાર ચઢાવની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે. કારણ કે તેના આધારે જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર આવે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મોટા શહેરોમાં આજે શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ

આજે ક્રૂડ ઓઇલનો ભાવ

મંગળવારે તેલના ભાવ મિશ્ર રહ્યા. બ્રેન્ટ ક્રૂડ 1.66% વધીને $61.76 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે યુએસ WTI ક્રૂડ 0.17 % ઘટીને $58.14  પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)


શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.49 90.16
ભાવનગર 96.10 91.77
ગાંધીનગર 94.95 90.63
રાજકોટ 94.78 90.47
વડોદરા 94.61 90.28
સુરત 94.75 90.44

એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ

ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.

ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.

આ પણ વાંચો- Venus And Sun Yuti: 14 જાન્યુઆરીથી 3 રાશિનું ચમકશે નસીબ, શુક્રાદિત્ય રાજયોગ અપાવશે અણધારી સફળતા