ક્રૂડ ઓઇલના ભાવમાં ગુરુવારે અસ્થિરતા જોવા મળી હતી. જેમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $69 ની આસપાસ  જ્યારે WTI ના ભાવ પ્રતિ બેરલ $67 ની આસપાસ હતા. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા ઘટાડાની અસર પેટ્રોલ ડીઝલની આયાત કરનારા દેશો પર પડે છે. ત્યારે આવો જાણીએ 10 ઓક્ટોબરે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં શું ફેરફાર આવ્યો છે.

દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?

શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.49 90.17
ભાવનગર 96.10 91.78
જામનગર 94.44 90.61
રાજકોટ 94.50 89.96
સુરત 94.37 90.06
વડોદરા 94.11 89.78
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
  • ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
  • ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
  • હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.