ભારતીય શેરબજારની સોમવારે ઘટાડા સાથે શરૂઆત થઇ છે. ટ્રમ્પના ટેરિફની અસરની ચિંતાઓ વચ્ચે શેર બજાર લાલ નિશાનમાં ખૂલ્યું. સેન્સેક્સ −305.62પોઇન્ટના ઘટાડા સાથે 82,194 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી −76.30અંકના ઘટાડા સાથે 25,073 અંક પર ખૂલ્યો.

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાતની અસર
વૈશ્વિક મોરચે સૌથી મોટી ચિંતા ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા નિર્ણય અંગે છે. તેમણે યુરોપિયન યુનિયન અને મેક્સિકોથી આવતા ઉત્પાદનો પર 30% આયાત ડ્યુટીની જાહેરાત કરી છે જે 1 ઓગસ્ટથી અમલમાં આવશે. ટ્રમ્પે તેમના પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ જાહેરાત કરી હતી, જેનાથી રોકાણકારોમાં વૈશ્વિક વેપાર યુદ્ધનો ભય વધુ ઘેરો બન્યો છે. જો કે EU અને મેક્સિકોએ યુએસ સાથે વાતચીત ચાલુ રાખવા અને ઉકેલ શોધવાનો પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.
વૈશ્વિક બજારોમાં શું છે સંકેત?
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket