શુક્રવારે શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 787.65 પોઇન્ટના ઘટાડા સાથે 79,835.61 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 245.25 પોઇન્ટના ઘટાડા સાથે 24,350.90 અંકે બંધ થયો.
સવારે ઘટાડા સાથે ખૂલ્યું

શુક્રવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સમાં 287.85 પોઇન્ટનો ઘટાડો થયો છે. જ્યારે નિફટીમાં 76.45 પોઇન્ટના ઘટાડા સાથે 24,519.70 અંકે ખૂલ્યો. મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ ટેરિફ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ભારત સાથે ટેરિફ પર વાટાઘાટો કરવાની કોઈપણ શક્યતાને નકારી કાઢી છે. ટ્રમ્પે ભારતથી અમેરિકામાં થતી આયાત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો છે?
વધુ અપડેટ માટે જુઓ..
https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices