ગુરુવારે શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં થઇ. સવારે 9.31 કલાકે સેન્સેક્સ 74.60 પોઇન્ટના વધારા સાથે 83461 અંક પર થયો. જ્યારે નિફ્ટી 224.95 પોઇન્ટના વધારા સાથે 25,451 અંક પર ખૂલ્યો.
આ પરિબળો ભજવે છે ભૂમિકા

ગુરુવારે શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં થઇ. સવારે 9.31 કલાકે સેન્સેક્સ 74.60 પોઇન્ટના વધારા સાથે 83461 અંક પર થયો. જ્યારે નિફ્ટી 224.95 પોઇન્ટના વધારા સાથે 25,451 અંક પર ખૂલ્યો.
આ પરિબળો ભજવે છે ભૂમિકા
આજે સ્થાનિક શેરબજારની ચાલ ઘણા મહત્વપૂર્ણ પરિબળોથી પ્રભાવિત થાય છે. જેમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસી, ફેડરલ રિઝર્વની તાજેતરની બેઠકની મિનિટ્સ, TCS ના ત્રિમાસિક પરિણામો, વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિઓ અને પ્રાથમિક બજારમાં હલનચલનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો પણ બજારની દિશા નક્કી કરવામાં ભૂમિકા ભજવશે.
વૈશ્વિક બજારોમાં શું છે સ્થિતિ?
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket