૧૯૯૨માં સ્થાપિત થયેલ તિરુપતિ એડિબલ ઓઇલ્સ, એન કે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડની મુખ્ય બ્રાન્ડ તરીકે છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી ખાદ્ય તેલ ઉદ્યોગમાં પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે. શુદ્ધતા, ગુણવત્તા અને વિશ્વાસને આધાર બનાવી તિરુપતિ આજે ગુજરાતના સૌથી આદરણીય ખાદ્ય તેલ બ્રાન્ડ્સમાંનું એક બની ગયું છે.
લાખો ઘરોની વિશ્વસનીય બ્રાન્ડ
ભારતના નંબર 1 કપાસિયા તેલ બ્રાન્ડમાંના એક તરીકે ઓળખાતું તિરુપતિ એડિબલ ઓઇલ્સ દેશભરમાં લાખો ઘરોમાં વિશ્વાસનું પ્રતિક બની ગયું છે. ગ્રાહકોની વફાદારી અને વિશ્વાસ એ બ્રાન્ડની સૌથી મોટી તાકાત રહી છે.
ગુણવત્તા, પરંપરા અને વૈશ્વિક પ્રમાણપત્રો
આધુનિક જીવનશૈલીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, તિરૂપતિ એડિબલ ઓઇલ્સ પ્રીમિયમ ગુણવત્તાના વિવિધ ખાદ્ય તેલની શ્રેણી પ્રદાન કરે છે, જેમાં પરંપરાગત મૂલ્યોનું પણ સંપૂર્ણ પાલન કરવામા આવે છે. આરોગ્ય, સલામતી અને ટકાઉપણાને મહત્વ આપતા તિરૂપતિ એડિબલ ઓઇલ્સ FSSC 22000 જેવા વૈશ્વિક સ્તરે માન્ય પ્રમાણપત્રો હેઠળ કાર્ય કરે છે, જે ખાદ્ય સલામતી અને સારી કામગીરી પ્રત્યેની તેની મજબૂત પ્રતિબદ્ધતા બતાવે છે.
આધુનિક ઉત્પાદન અને પેકેજિંગ ક્ષમતા
તિરુપતિની ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા તેની આધુનિક ઉત્પાદન સુવિધાઓ, કડક ગુણવત્તા નિયંત્રણ પ્રણાલીઓ અને એન્ડ-ટુ-એન્ડ પેકેજિંગ ક્ષમતાઓમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. કંપની પાસે ટીન, બોટલ અને જારનું ઇન-હાઉસ ઉત્પાદન પણ ઉપલબ્ધ છે.વર્ષો દરમિયાન, તિરુપતિએ ગ્રાહકોની વિવિધ રસોઈ જરૂરિયાતોને અનુરૂપ ખાદ્ય તેલની વિશાળ શ્રેણી વિકસાવી છે, જે રોજિંદી રસોઈને ગુણવત્તા, શુદ્ધતા અને વિશ્વાસ સાથે સમર્થન આપે છે.
વિવિધ રસોઈ જરૂરિયાતોને અનુરૂપ તેલ
વર્ષોથી, તિરૂપતિએ ગ્રાહકોની અલગ અલગ પસંદગીઓ અને રસોઈ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ ખાદ્ય તેલની વિશાળ શ્રેણી વિકસાવી છે. તિરુપતિ એડિબલ ઓઇલ્સ માત્ર તેલ પૂરું પાડતું નથી, પરંતુ ગુણવત્તા અને શુદ્ધતાના ભરોસાથી રોજની રસોઈને આરોગ્યપ્રદ અને સલામત બનાવવામાં મદદ કરે છે.
શુદ્ધતા અને વિશ્વસનીયતાની ઓળખ
વર્ષોના અનુભવ અને ગ્રાહકોના અતૂટ વિશ્વાસના કારણે તિરુપતિ એડિબલ ઓઇલ્સ આજે માત્ર એક બ્રાન્ડ નહીં પરંતુ શુદ્ધતા અને વિશ્વસનીયતાની ઓળખ બની ચૂકી છે. રોજિંદી રસોઈ હોય કે ખાસ પ્રસંગો, તિરુપતિના તેલ દરેક વાનગીમાં ગુણવત્તાનો અનુભવ કરાવે છે.
Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.
તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://shop.tirupatioils.com/shop/