- ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા ઈંધણના દરો દરરોજ અપડેટ
- 29 ઓગસ્ટ ગુરુવારે ઈંધણની કિંમત જાહેર થઈ
- દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લિટર છે
વરસાદની મોસમ છે અને આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળતા પહેલા કારની ફ્યુલ ટેન્ક ચેક કરી લો. ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા ઈંધણના દરો દરરોજ અપડેટ કરવામાં આવે છે. દરરોજ સવારે 6 વાગ્યે ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરે છે.
આજે એટલે કે 29 ઓગસ્ટ ગુરુવારે ઈંધણની કિંમત જાહેર કરવામાં આવી છે ચાલો જાણીએ કે આજે મહાનગરો સિવાય અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે?
મહાનગરોમાં પેટ્રોલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.95 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર છે.
બેંગલુરુમાં પેટ્રોલની કિંમત 102.84 રૂપિયા પ્રતિ લિટર છે.
મહાનગરોમાં ડીઝલના ભાવ
દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર 87.62 રૂપિયા છે.
મુંબઈમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 92.15 છે.
કોલકાતામાં ડીઝલનો દર 91.76 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નાઈમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 92.34 છે.
બેંગલુરુમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 88.95 છે.
ગુજરાતમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ?
| શહેર | પેટ્રોલ ભાવ | ડીઝલના ભાવ |
| અમદાવાદ | 94.39 | 90.06 |
| રાજકોટ | 94.91 | 90.60 |
| આણંદ | 94.28 | 89.95 |
| જામનગર | 94.38 | 90.05 |
| વડોદરા | 94.05 | 89.72 |
| સુરત | 94.44 | 90.13 |
| ગાંધીનગર | 94.64 | 90.31 |
ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ તપાસો
પેટ્રોલ પંપ પર જઈને જ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા જરૂરી નથી તમે ઘરે બેઠા પણ ઈંધણના ભાવ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ કંપનીના SMS નંબર 9222201122 પર RSP અને તમારો સિટી પિન કોડ મેસેજ કરો. આવો જ SMS ભારત પેટ્રોલિયમ નંબર 9223112222 પર મોકલો. જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ગ્રાહક છો, તો HP અને તમારા શહેરનો પિન કોડ 9222201122 નંબર પર SMS કરો.