8 જૂન, રવિવારે પેટ્રોલ-ડીઝલની કીંમતો જાહેર કરી દેવાઈ છે. મળતી માહિતી પ્રમાણે પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. લોકોને આજના દિવસે કોઈ રાહત મળી નથી. છેલ્લે માર્ચ, 2024માં પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં 2-2 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઓઈલ કંપનીઓએ લોકસભાની ચૂંટણીને જોતા આ નિર્ણય લીધો હતો.
દિલ્હી
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.77 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 87.67 રૂપિયા છે.
મુંબઈ
મુંબઈમાં પેટ્રોલની કિંમત 103.50 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 90.03 રૂપિયા છે.
કોલકાતા
કોલકાતામાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 92.02 રૂપિયા છે.
ચેન્નાઈ
ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.03 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 92.52 રૂપિયા છે.
બેંગલુરુ
બેંગલુરુમાં પેટ્રોલની કિંમત 102.92 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 90.99 રૂપિયા છે.
જાણો, તમારા શહેરનો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ
| શહેરનુ નામ | પેટ્રોલ(રુ) | ડીઝલ(રુ) |
| અમદાવાદ | 95.19 | 90.81 |
| ગાંધીનગર | 94.65 | 90.32 |
| રાજકોટ | 94.67 | 90. 36 |
| સુરત | 94.75 | 90.44 |
| જામનગર | 94.30 | 90.06 |
ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ તપાસો
પેટ્રોલ પંપ પર જઈને જ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા જરૂરી નથી તમે ઘરે બેઠા પણ ઈંધણના ભાવ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ કંપનીના SMS નંબર 9222201122 પર RSP અને તમારો સિટી પિન કોડ મેસેજ કરો. આવો જ SMS ભારત પેટ્રોલિયમ નંબર 9223112222 પર મોકલો. જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ગ્રાહક છો, તો HP અને તમારા શહેરનો પિન કોડ 9222201122 નંબર પર SMS કરો.