ક્રુડ ઓઈલના ભાવમાં છેલ્લા એક અઠવાડિયાથી નાના મોટા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. હાલ ક્રુડ ઓઈલની કીંમત60-64 ડોલર પ્રતિ બેરલ વચ્ચે છે. આ તમામની વચ્ચે ઓઈલ કંપનીઓ તરફથી આજે એટલે કે 1 જૂનના દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જાણો મહાનગરોમાં અને શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કીંમત કેટલી છે.   

દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.50 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.

કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.41 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે.

ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.80 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ

શહેરનું નામ પેટ્રોલ(રૂ.)  ડીઝલ(રૂ.)
ભાવનગર96.1191.77
જામનગર96.1191.77
અમદાવાદ94.4990.17
રાજકોટ94.2789.96
સુરત94.3790.06
વડોદરા94.1189.78

દરરોજ બદલાય છે પેટ્રોલ ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને વેટ ઉમેર્યા પછી, તેમની કિંમતો મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ફેરફારોની પણ સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે.ઇંધણના ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ કઈ દિશામાં જાય છે અને સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે

ડીઝલના ભાવ અહીં તપાસો

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ અલગ શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.