- નિફ્ટી 0.84 ટકા રહ્યો ડાઉન
- સેન્સેક્સ 0.78 ટકા રહ્યો ડાઉન
- ગુરૂવારે સવારે માર્કેટ તેજી સાથે થયું હતું ઓપન
ભારતીય શેરબજારમાં ગુરૂવારે સારી તેજી જોવા મળી હતી. છેલ્લા ત્રણ સેશનથી બજારમાં નબળાઈ જોવા મળી રહી હતી ત્યારે આજે બજારમાં ફૂલ તેજી જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ આજે 65,601 અંક પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ બંધ થવા સમયે 19,551 અંક પર પહોંચીને બંધ થયો હતો.
આજનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખુબજ નિરાશાજનક રહ્યું હતું. FMCG,IT બેન્કિંગ કારણે બજારમાં થોડૂક નીરાશા જનક રહ્યું છે. માર્કેટ બંધ થયા બાદ BSE સેન્સેક્સ 610 પોઇન્ટ ઘટીને 66,000ની નીચે 65,508 પોઇન્ટ પર બંધ થયો હતો. જ્યારે નેસનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 165 પોઇન્ટના ઘટાડા સાથે 19,551 પોઇન્ટ પર બંધ થયો હતો.













