શેરબજાર ગુરુવારે તેજી સાથે બંધ થયુ છે. બપોરે 3.30 કલાકે શેરબજારની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 609 પોઇન્ટ વધીને 74,322 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 192 પોઇન્ટ વધીને 22,530.15 અંકે બંધ થયો.
બુધવારે બજારની ચાલ કેવી રહી?

પાછલા ટ્રેડિંગ સત્રમાં, ઇક્વિટી બજારોએ એક મહિનામાં સૌથી મોટો એક દિવસીય ઉછાળો નોંધાવ્યો હતો. આનાથી નિફ્ટી50 ને તેના રેકોર્ડ 10 દિવસના ઘટાડાનો અંત લાવવામાં મદદ મળી. બુધવારે નિફ્ટી50 254.65 પોઈન્ટ અથવા 1.15 ટકાના વધારા સાથે 22,337.30 પર બંધ થયો. તેવી જ રીતે, સેન્સેક્સ 740.30 પોઈન્ટ અથવા 1.01 ટકાના વધારા સાથે 73,730.23 પર બંધ થયો.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?