સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. શેરબજાર 565.88 પોઇન્ટના ઘટાડા સાથે  77,294 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 182.82 પોઇન્ટના ઘટાડા સાથે 23,377 અંક પર બંધ થયો.