- NSEના નિફ્ટીમાં 0.17%નો ઘટાડો
- BSEના સેન્સેક્સમાં 0.12%નો ઘટાડો
- સેન્સેકસ 73,573 અંક પર ખૂલ્યો
ભારતીય શેરબજાર સપ્તાહના પાંચમા દિવસે માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. શેરબજાર લાલ નિશાન સાથે ઓપન થયુ હતું. નિફ્ટી 0.17ના ઘટાડા સાથે 22,364 અંક પર ખુલ્યો જ્યારે સેન્સેક્સ 0.12%નો ઘટાડા સાથે 73,573 અંક પર ખૂલ્યો. શુક્રવારે શરૂઆતના વેપારમાં મોટાભાગના એશિયન શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
શેર્સની શું છે સ્થિતિ?










