- સેન્સેક્સમાં 0.16% નો વધારો નોંધાયો
- નિફ્ટીમાં 0.061% નો વધારો
- મંગળવારે રોકાણકારોને થઈ શકે છે ફાયદો
ભારતીય શેરબજારમાં આજે તેજી સાથે ટ્રેડિંગ શરૂ થયું છે અને મિડકેપ શેર્સમાં ઉછાળાને કારણે માર્કેટને ઓપનિંગમાં સપોર્ટ મળ્યો છે.આજની વાત કરીએ તો માર્કેટ પ્રી ઓપનિંગ સમયે વધારા સાથે ખૂલ્યું હતું. આ પછી તરત જ પ્રી ઓપનિંગ બાદ 9.31 મિનિટે માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. અને નિફ્ટી અને સેન્સેક્સ બંને રેડ ઝોનમાં આવી ગયા હતા. આ સમયે સેન્સેક્સમાં 0.10% નો ઘટાડો આવ્યો તો નિફ્ટીમાં 0.20 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
આજે બજાર કયા સ્તરે ખુલ્યું?










