આજે શેરબજારમાં સેન્સેકસ 82,392.63ના સ્તર પર ખૂલ્યો અને નિફ્ટી 25,064.65ના સ્તર પર ખૂલ્યો. શેરબજારમાં આજે સુસ્ત શરૂઆત જોવા મળી.

ગુરુવારે શેરબજારની શરૂઆત આજે ખૂબ જ સુસ્ત રહી. લીલા નિશાન પર ખુલ્યાની થોડીવારમાં જ સેન્સેક્સ-નિફ્ટી લાલ થઈ ગયા. સેન્સેક્સ 88.70 પોઈન્ટ અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 81,239.95 પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 29.10 પોઈન્ટ અથવા 0.12 ટકાના ઘટાડા સાથે 24,637.80 પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે અંતમાં બજાર બંધ થવાના સમયે 1200 (1.44%)ના સકારાત્મક વધારા સાથે 82,501.62ના સ્તર પર અને નિફ્ટી +389.30 (1.58%)ના વધારા સાથે 25,056.20ના સ્તર પર બંધ થયો હતો.