- પ્રાથમિકતા કૃષિમાં ઉત્પાદકતા છે
- બીજી પ્રાથમિકતા રોજગાર અને કૌશલ્ય
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન, રિસર્ચ અને ડેવલપમેન્ટ પણ સામેલ
મોદી સરકારના 3.0ના પહેલા બજેટને આજે નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટને વિકસિત ભારતના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. આ બજેટ રજૂ કરતી સમયે નાણામંત્રીએ સરકારની 9 પ્રાથમિકતાને વિશે જણાવ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર જળવાયુ અનુકૂળ બીજ વિકસિત કરવા માટે ખાસ પ્રયાસ કરશે. તો જાણો આજના બજેટની 9 પ્રાથમિકતા.
સરકારે 9 પ્રાથમિકતા પર આપ્યું ધ્યાન













