બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું તેના પર સૌ કોઇની નજર હતી. ત્યારે બેજટમાં ખાસ યોજનાઓની સાથે આ વસ્તુ સસ્તા અને મોંઘાના બોક્સમાં જોવા મળી. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી વસ્તુઓ સસ્તી કરવાની જાહેરાત કરી છે. તેમણે ઇલેક્ટ્રિક વાહનો પરના ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આનાથી ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું સસ્તું થશે. નાણામંત્રીની કર સંબંધિત જાહેરાત મોબાઇલ ફોન ખરીદવાનું સરળ બનશે.
સામાન્ય વર્ગ માટે રાહત













