chennai railway police dance on enjoy enjaami at station
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: કોરોના વિશે જાગૃતતા માટે પોલીસે કર્યો જોરદાર ડાન્સ, વીડિયો જોઈ દિલથી સલામી આપશો

VIDEO: કોરોના વિશે જાગૃતતા માટે પોલીસે કર્યો જોરદાર ડાન્સ, વીડિયો જોઈ દિલથી સલામી આપશો

 | 4:53 pm IST
  • Share

દેશમાં કોવિડ રસી આવવા છતાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો આ રોગથી બચવા માટે અને લોકોને જાગૃત કરવા માટે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતાં રહે છે. આ વીડિયો લોકોની સારવાર, નિવારણ અને સારવારથી સંબંધિત માહિતી આપે છે. ત્યારે કેટલાક વીડિયો એવા પણ વાયરલ થતાં રહે છે કે જે લોકોને ભાવનાત્મક બનાવે છે. ત્યારે હાલમાં ચેન્નાઈ રેલ્વે પોલીસે સ્ટેશન પર મુસાફરોને જાગૃત કરવા માટે ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેન્નાઇ પર કરવામાં આવેલા આ ડાન્સ દ્વારા ચેન્નાઈ રેલ્વે પોલીસે લોકોને સામાજિક અંતર અને માસ્ક લગાવવાની આવશ્યકતા સમજાવી છે. ચેન્નઈ રેલ્વે પોલીસે ગીત ‘એન્જોય એન્જામી'(Enjoy Enjaami) પર જોરદાર ડાન્સ કરીને લોકોનું દિલ જીતી લીધું છે. હવે આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તો અહીં જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન