child sang song 'Abhi toh party shru hui hai in a playing dholak
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘ટ્રેનમાં ઢોલ વગાડીને છોકરાએ ગાયુ મજેદાર ગીત’, વાયુવેગે વાયરલ થયો વીડિયો

‘ટ્રેનમાં ઢોલ વગાડીને છોકરાએ ગાયુ મજેદાર ગીત’, વાયુવેગે વાયરલ થયો વીડિયો

 | 3:40 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા રહે છે. જેમા કેટલાક ફની હોય છે તો કેટલાક હૃદયસ્પર્શી હોય છે. તો કેટલાક ડાન્સ વીડિયો સામે આવતા રહે છે એવામાં એક નાનકડા છોકરાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં છોકરો ઢોલ વગાડીને બાદશાહના ગીત અભી તો પાર્ટી શુરુ હુઇ હૈ. સાથે જ તે ડાન્સ પોઝ કરી રહ્યો છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો