Childhood game to bring older women to play, watch video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વાહ ! આ મહિલાઓએ તો દિલ ખુશ કરી દીધું, આ ભાગદોડ ભરી જિંદગીમાં આ જ સાચી મજા છે

વાહ ! આ મહિલાઓએ તો દિલ ખુશ કરી દીધું, આ ભાગદોડ ભરી જિંદગીમાં આ જ સાચી મજા છે

 | 2:41 pm IST
  • Share

કહેવત છે કે માણસ વૃદ્ધ અને જવાબ દિલથી થાય છે. જો કે આ વાત સાચી પણ છે. સોશિયલ મીડિયામાં એક ખુબ જ સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલીક મહિલાઓ બાળપણના રમાતી રમતી એક સુંદર ગેમ રમતી નજરે પડી રહી છે. આ એજ રમત છે કે જે તમે પણ બાળપણમાં રમી જ હશે. મજેદાર વાત એ છે કે આ વીડિયોમાં નજરે પડતી મહિલાઓમાં કેટલીક વૃદ્ધાઓ પણ છે. જેની એનર્જી અને રમત દરમિયાન થનારો શોર સાંભળીને તમે પણ બોલી ઉઠશો દિલ તો બચ્ચા હૈ જી. આ વીડિયોને હાલ લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. જુઓ આ મજેદાર વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન