Children were showing stunts sitting on bike dangerous video viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હદ કરી હવે તો, સીધા યમરાજ પાસે જશો, બાઇક પર એક-બે નહીં પણ 11થી વધુ બાળકો સાથે સ્ટંટ…

હદ કરી હવે તો, સીધા યમરાજ પાસે જશો, બાઇક પર એક-બે નહીં પણ 11થી વધુ બાળકો સાથે સ્ટંટ…

 | 5:43 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા રહે છે. જેમાથી કેટલાક ખતરનાક સ્ટંટ, કેટલાક રમૂજી તો કેટલાક હૃદયસ્પર્શી હોય છે. જે સોશિયલ મીડિયા પર આવતાની સાથે વાયુવેગે વાયરલ થઇ જાય છે. એવામાં હાલ એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તમે જોઇ શકો છો કે એક બાઇક પર ઘણા બાળકો બેસીને મસ્તી કરી રહ્યા છે. આ વીડિયો પછી તમારા મગજમાં એક જ વાત આવશે કે આ મજાક-મસ્તી તમને યમરાજ સુધી પણ પહોંચાડી શકે છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન