china martial artist demonstrates amazing bruce lee one inch punch
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ માર્શલ આર્ટિસ્ટ જે રીતે કરામત બતાવી રહ્યો છે, તમે જોઈને એટલું કહેશો-હાથ છે કે હથોડો

આ માર્શલ આર્ટિસ્ટ જે રીતે કરામત બતાવી રહ્યો છે, તમે જોઈને એટલું કહેશો-હાથ છે કે હથોડો

 | 6:03 pm IST
  • Share

એક ઇંચ પંચ વિશે સાંભળ્યું છે? માર્શલ આર્ટિસ્ટ બ્રુસ લીને તો તમે ઓળખતા જ હશો. તેમની જ દ્વારા બનાવવામાં આવેલી એક ફિલ્મે આ પંચને લોકોમાં લોકપ્રિય બનાવ્યો હતો. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક શખ્સ છવાઈ ગયો છે કે જે એક ઇંચ પંચની જેમ જોરદાર પંચ લગાવે છે. તે પળભરમાં તેની સામે મુકેલી ઈંટના પણ બે ટુકડા કરી નાંખે છે. અને હા જોનારાઓ વિચારે છે કે આ માણસને હાથ છે કે હથોડો.

આ ચાઇનીઝ માર્શલ આર્ટિસ્ટ ઇન્સ્ટાગ્રામ પર લોકો વચ્ચે પ્રિય બની ગયો છે, જેને વિશ્વ mosstacx તરીકે ઓળખે છે! આ માર્શલ આર્ટિસ્ટને ઇન્સ્ટાગ્રામ પર 39 હજાર લોકો ફોલો કરે છે. વ્યક્તિના બાયો મુજબ તે ચીનના ગુઆંગડોંગ પ્રાંતનો છે. જો કે, જ્યારે ઘણા લોકોએ આ માર્શલ આર્ટિસ્ટના વીડિયો જોયા તો એવો પણ દાવો કરે છે કે નકલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન