Chinese beauty huna onao videos viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નહીં હટે Chinese Beauty પરથી તમારી નજર, કરોડો વખત જોવાઇ રહ્યા છે તેના વીડિયો

નહીં હટે Chinese Beauty પરથી તમારી નજર, કરોડો વખત જોવાઇ રહ્યા છે તેના વીડિયો

 | 11:26 am IST
  • Share

સોશિયલ મીડિયાએ ઘણા સામાન્ય લોકોને સ્ટાર બનાવ્યા છે. થોડા વર્ષો પહેલા પ્રિયા પ્રકાશ વોરીઅરનો આકર્ષક વીડિયો છવાયો હતો, જેના પછી તે એકદમ પ્રખ્યાત થઈ ગઈ હતી. ગયા વર્ષે, રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ગાનારા રાનું મોંડલ જેવા ઘણા લોકો ચર્ચામાં આવ્યા હતા અને ઇન્ટરનેટ પર ચાઇનીઝ બ્યૂટી ચર્ચામાં છે. તેના ઘણા વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યા છે. તેના વીડિયો લાખો વખત જોવાઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે તેનું નામ હુના ઓનાઓ છે. તેનો ટીક્ટોક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી રહ્યો છે. તો આવો જોઇએ તેને સુંદર વીડિયો…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન