clothes worn by actress Kangana Ranaut that remind people of the culture
  • Home
  • Featured
  • અભિનેત્રી કંગના રનૌતે પહેર્યા એવા કપડા કે લોકોએ અપાવી સંસ્કૃતિની યાદ

અભિનેત્રી કંગના રનૌતે પહેર્યા એવા કપડા કે લોકોએ અપાવી સંસ્કૃતિની યાદ

 | 12:50 pm IST
  • Share

બોલિવૂડની ‘પંગા ક્વીન’ કંગના રનૌત આજકાલ મહારાષ્ટ્ર સરકાર અને બોલીવુડ ઈન્ડસ્ટ્રી સામે મેદાને ઉતરી છે. કંગના પોતાના બેબાક નિવેદનોના પગલે અવાર નવાર ચર્ચામાં રહે છે. તેની ફિલ્મ થલાઈવી 1 મહિના પહેલા રિલીઝ થઇ હતી. જેની લોકો દ્વારા ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી. થલાઇવી પછી કંગના ‘ધક્કડ’ સાથે ધમાકા કરવાની તૈયારી કરી રહી છે. તેમની ફિલ્મ એપ્રિલ 2022માં રિલીઝ થશે. આ ફિલ્મના પ્રમોશન માટે હાલમાં જ અભિનેત્રી બહાર ગઈ હતી. જેમાં તેના ડ્રેસને લઈને ટ્રોલ કરવામાં આવી હતી. અભિનેત્રીએ એવા કપડા પહેર્યા કે લોકોએ તેને સંસ્કૃતિની યાદ અપાવવી પડી હતી. આ પહેલા પણ અનેક વાર તે કપડાને લઈને ટ્રોલ થઈ ચૂકી છે. જુઓ આ Photos

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો