બોલીવુડના દિગ્ગજ અને નીડર અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થતાં સમગ્ર દેશમાં શોકની લહેર ફરી વળી છે. 8 ઓક્ટોબરના રોજ આવેલા આ દુઃખદ સમાચારે ફિલ્મ ક્ષેત્રની સાથે-સાથે રમતજગત અને વ્યાપાર જગત પણ ઘેરા આઘાતમાં સરી પાડ્યું છે. 75 વર્ષની ઉંમરે પણ ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય રહેલા આ મહાન કલાકારની વિદાય પર મનોરંજન ક્ષેત્ર ઉપરાંત ભારતીય ક્રિકેટરોએ પણ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

વિરાટ કોહલીએ નાના પાટેકરને ભારતીય સિનેમાના સાચા દિગ્ગજ ગણાવ્યા

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ નાના પાટેકરના નિધન પર ભાવુક પોસ્ટ કરી. તેમણે નાના પાટેકરને ‘ભારતીય સિનેમાના સાચા દિગ્ગજ’ ગણાવતા કહ્યું કે તેમનું કામ અને વારસો પેઢીઓ સુધી લોકોને પ્રેરણા આપતો રહેશે. કોહલીએ તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. નાના પાટેકરનો વિરાટ કોહલી સાથે ખાસ કનેક્શન પણ હતું. તેઓ કોહલીના મોટા ચાહક હતા. એક જૂના ઈન્ટરવ્યૂમાં નાના પાટેકરે કહ્યું હતું કે જો વિરાટ વહેલો આઉટ થઈ જાય તો તેમને જમવાનું પણ મન ન થાય. ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ બાળપણથી હતો અને તેઓ મુંબઈના શિવાજી પાર્કમાં ક્રિકેટ રમતા હતા. તેઓ ઓફ સ્પિન બોલિંગ પણ કરતા હતા.

સચિન તેંડુલકરે નાના પાટેકરની સાદગી અને ઈમાનદારીને યાદ કરી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે પણ નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપી. સચિને તેમને સીધાસાદા અને જમીન સાથે જોડાયેલા વ્યક્તિ ગણાવ્યા. તેમણે કહ્યું કે નાના પાટેકરના કામમાં પણ તેમની વ્યક્તિગત સાદગી અને ઈમાનદારી જોવા મળતી હતી. હિન્દી હોય કે મરાઠી, તેમણે દરેક પાત્રને પોતાની આગવી રીતે જીવંત બનાવ્યું.

"એક ખૂબ જ ખાસ કલાકાર ગુમાવ્યો" - શિખર ધવન

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નાના પાટેકરને યાદ કરતાં શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે લખ્યું, "આજે ભારતીય સિનેમાએ એક ખૂબ જ ખાસ કલાકાર ગુમાવ્યો છે. નાના પાટેકર સાહેબ, તમારું કામ અને કળા આવનારી અનેક પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે... ઓમ શાંતિ."

"તેમના કામે પેઢીઓને મનોરંજન અને પ્રેરણા આપી" - અજિંક્ય રહાણે

ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ પણ પોતાના X એકાઉન્ટ પર ભાવુક સંદેશ શેર કરતા લખ્યું, "નાના પાટેકરજી ખરેખર એક અદ્ભુત અને તેજસ્વી અભિનેતા હતા, જેમણે પોતાના બહુમુખી અભિનયથી અસંખ્ય પેઢીઓને પ્રેરણા આપી છે અને મનોરંજન પૂરું પાડ્યું છે. તેમના નિધનના સમાચાર સાંભળીને મને અત્યંત દુઃખ થયું છે. તેમના પવિત્ર આત્માને શાંતિ મળે."

ઇચ્છા મુજબ કરાશે નાના પાટેકરના અંતિમ સંસ્કાર

75 વર્ષે પીઢ અભિનેતા નાના પાટેકરનું નિધન થયું છે. પોતાની કરિયરમાં એકથી એક ફિલ્મો કરી જે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. ક્રાંતીવીર, તિરંગા અને વેલકમ જેવી ફિલ્મો આજે પણ દર્શકોને જોવી ગમે છે. વિવિધ પાત્ર ભજવી અભિનયથી દિલ જીતનાર નાના પાટેકરને ગોવામાં સવારે કાર્ડિયાક એટેક આવ્યો હતો. જેના બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને સવારે 5:20 વાગ્યે નાના પાટેકરને મૃત જાહેર કર્યા હતા. પુણે સ્થિત ડોનજે ગામમાં તેમની ઇચ્છા મુજબ અંતિમ સંસ્કાર કરાશે. નાના પાટેકરના પુત્ર મલ્હાર પાટેકરે આ માહિતી આપી.